સશક્ત લોકશાહીના નિર્માણમાં સહભાગીતા અદા કરવા “હું અવશ્ય મતદાન કરીશ” નો સંકલ્પ લેતા આઈ.ટી.આઈ. કાંકરીયાના વિદ્યાર્થીઓ

સશક્ત લોકશાહીના નિર્માણમાં સહભાગીતા અદા કરવા “હું અવશ્ય મતદાન કરીશ” નો સંકલ્પ લેતા આઈ.ટી.આઈ. કાંકરીયાના વિદ્યાર્થીઓ

ભરૂચ-  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં ભરૂચ સંસદીય મતદાર વિભાગમાં લોકસભાના સભ્યની ૭મી મેના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં દરેક નાગરિક મતદાન કરવા અંગે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બને તેમજ જિલ્લામા મહત્તમ મતદાન થાય તે હેતુસર ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મોદ મામલતદારશ્રી દ્વારા આઈ.ટી.આઈ. કાંકરીયા ગામ આમોદ ખાતે વિદ્યાર્થીઓને મતદાન માટે જાગૃત કરી રૂબરૂ મળી ચર્ચા કરી મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. પ્રથમવાર મત આપવા જતી વિદ્યાર્થીઓની ઉત્સુકતા જોઈ તેમને પણ પ્રોત્સાહિત કર્યા. અને મતદાન માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી તેમજ Signature campaign નું આયોજન કરવામાં આવ્યું હતુ.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *