વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ની પરીક્ષા ભારે વરસાદને લઈ મોકૂફ રખાઈ

સુરત:-વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી  વિસ્તારના નર્મદા અને અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની પરિસ્થિતિ ને ધ્યાને લેતા ,આવતી કાલ થી (18/0923)ચાલુ થનાર university ની નર્સિંગ સેમ3 તથા fourth year nursing ની તા 18/09/23ની તમામ પરીક્ષાઓ મોકૂફ (postponed )રાખવામાં આવેલ છે , જે હવે 28/09/2023 ના રોજ તે જ સમયે અને અગાઉના પરીક્ષા કેન્દ્ર પર લેવાશે ,જેની નોંધ પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ તમામ આચાર્યશ્રી/સુપ્રીટેન્ડેન્ટશ્રીઓ /સ્ટાફે લેવી તથા વિદ્યાર્થીઓને પણ તે પ્રમાણે સત્વરે જાણ કરાવી .
વધુ માં સુધારેલ પરીક્ષા નો કાર્યક્રમ યુનિવર્સિટી ની વેબ સાઇડ પર આવતી કાલે મૂકવામાં આવશે.

પરીક્ષા નિયામકશ્રી વીર નર્મદ  દક્ષિણ ગુજરાત યુનિ, સુરત દ્વારા કરાઈ જાહેરાત 

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *