સુરત સિવિલ ડિફેન્સના બે સ્વયંસેવકોની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી

સુરત:ગુરૂવાર: ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે સુરત સિવિલ ડિફેન્સના બે સ્વયંસેવકોની વિશિષ્ટ અને પ્રસંશનીય સેવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી થઈ છે. જેમાં ઉમરા ડિવિઝનમાં માનદ સેવા આપતા ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન જીગ્નેશભાઈ

હંસરાજભાઈ પટેલ તથા સિંગણપોર ડિવિઝનમાં ડિવિઝનલ વોર્ડન

અલ્પેશભાઈ વલ્લભભાઈ જળોદરાને સિવિલ ડિફેન્સમાં વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા આપવા બદલ મુખ્યમંત્રી ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. એમઆર. જે. ચૌધરી નાયબ કલેક્ટર જ.સુ. ઈન્ચાર્જ નાગરિક સંરક્ષણ સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *