જંબુસર નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર શિવજી કી સવારી નગર ચરીયાએ નીકળી

જંબુસર નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર શિવજી કી સવારી નગર ચરીયાએ નીકળી

 જંબુસર:-જંબુસર નગર ના ઇતિહાસમાં સૌપ્રથમવાર શિવ શક્તિ ફાઉન્ડેશન જંબુસર દ્વારા તારીખ 08. 03 2024 ના રોજશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજી કી સવારી જંબુસર નગરના આશાપુરા મંદિર થી જંબુસર નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરી જંબુસર જોગનાથ મહાદેવ ખાતે નગર ચરીયાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં શિવ ભક્તો તેમજ જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામી તેમજ જંબુસર તાલુકા શહેરના રાજકીય આગેવાનો  મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ જોગનાથ મહાદેવના મંદિર ખાતે મહા આરતી તેમજ મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share News With Other

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *