કાનમ એક્સપ્રેક્સ ( સાપ્તાહિકઅખબાર) ની શરૂઆત તારીખ ૦૧.૦૭.૨૦૧૮(રવિવાર ) ના રોજથી શુભ આરંભ હાલના ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પ્રકાશ ન શાહના વરદ હસ્તે તેમજ કંબોઇ તીર્થ સ્થાન નાં અદિ સ્થાપક એવા પરમ પૂજનીય વિદ્યાનંદજી મહારાજ નાં આશીર્વચન દ્વારા કાનમ એક્સપ્રેક્ષ અખબારનું શુભારંભ કરવામાં આવ્યું
પ્રજામાં લોકપ્રિયતા મેળવી એક જ વર્ષમાં જંબુસરના મધ્ય વિસ્તાર માં વિશાળ કાનમ એક્સપ્રેક્સ ભવન ની સ્થાપના કરી
કાનમ એક્સપ્રેસ સફળતાના બે વર્ષ પૂર્ણ કર્યા કપરા સમય માં પણ હિંમત હાર્યા વિના કાનમ એક્સપ્રેસ અખબાર પ્રગતિના પંથે અગ્રેસર રહ્યું
સાથે સાથે ડિજિટલ મિડિયા જગતમાં પણ અગ્રેસર રહ્યું જેમકે વેબસાઈટ, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર,જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માં પર માહિતી આપી લોકોમાં જાગૃત કરતું રહ્યું છે.
About Author Japan Shah
પત્રકારિત્વ ક્ષેત્રે સતત ત્રણ પેઢીથી અગ્રેસર એવું જંબુસરના “શાહ પરિવાર“
બાળપણથી જ સમાચાર જગતના શબ્દો મન ચિત્ત માં ઘર કરેલ ( બાળપણ)થી જ એવું સ્વપ્ન હતું કે પત્રકારીત્વ ક્ષેત્રે ઉચ્ચ સ્થાન મેળવીશ અને અખબાર નાખવાથી લઈ થયેલી શરુઆત સૌપ્રથમ GTPL ન્યુઝ ચેનલ તેમજ ગુજરાત સમાચાર સાથેની પત્રકારિત્વ ક્ષેત્રે ની શરુઆત અને ૨૦૧૮થીપોતાનું જ અખબાર કાનોમાં એક્સ્પ્રેસ સાપ્તાહિક ન્યુઝપેપર તેમ જ ડિજિટલ મીડિયા ક્ષેત્રે વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરતા રહ્યા છે અને દિનપ્રતિદિન અવનવા પ્રયોગો કરી પત્રકારિત્વ ક્ષેત્રે સેવા કાર્યોમાં અગ્રેસર રહી માહિતીનું આદાન પ્રદાન કરી રહ્યાં છે
પત્રકારિત્વ અને પોતાનો ધર્મ માની વૈશ્વિક મહામારીના સમયે પણ લોકોમાં જનજાગૃતિ લાવવાનું કાર્ય માં અમે પોતે અગ્રેસર રહી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય કરતા રહ્યા છે પ્રજા જાગૃતિ પ્રજાસેવા ના લક્ષ્ય સાથે આપ સમક્ષ માહિતીનું આદાન પ્રદાન કરતા રહ્યા છે