ગાંધીનગરના ડભોડા ગામ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ અને મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંધ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીઓના અભિવાદન સમારોહ યોજાયો*
*રાજ્યના છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ હરોળનું ગામ બનાવવાનું ભગીરથ કાર્ય શિક્ષકો જ કરી શકે છે : મુખ્યમંત્રીશ્રી* *: રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :* શિક્ષકો દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવી રહ્યું છે કંકર માંથી શંકર Read more