અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે.

અણખી ગામે શ્રી રામકથાનો તા.૨૫મીથી પ્રારંભ થશે. જબુસર તાલુકાના અણખી ગામે આવેલ રામજી મંદિર ખાતે ( ગૌ ) મોક્ષાથેઁ શ્રી રાચરિત માનસ કથાનુ આયોજન કરવામા આવ્યુ છે. તા.૨૫મીને ગુરૂવાર ના રોજ સવારે સાત કલાકે પોથી યાત્રા નિકળશે, કથા પ્રારંભ તા.૨૫મીને Read more

કલેક્ટર કચેરીએ કાર્યરત કરાયેલા ઈએમએમસી સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.)

કલેક્ટર કચેરીએ કાર્યરત કરાયેલા ઈએમએમસી સેન્ટરની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) ભરૂચ- ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) નિમણૂંક કરવામાં આવી છે. ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ભરૂચ જિલ્લાના વિસ્તાર અન્વયે કામગીરીની સમીક્ષા કરવા Read more

ભરૂચ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો મનસુખ વસવાના હસ્તે શુભારંભ

– દરેક બુથ પર 2019 કરતા વધુ 370 મતોના લક્ષ્યાંક સાથે 5 લાખ મતોથી વિજય થવા અપાયો મંત્ર – શહેરના વોર્ડ નંબર 4 થી વાજતે ગાજતે પ્રચાર પ્રસારનો ધમધમાટ શરૂ કરાયો – દેશને મહાસત્તા બનાવવા તરફ લઈ જવા ફરી મતો Read more

૨૨- સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

૨૨– સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વરની સંયુક્ત અધ્યક્ષતામાં બેઠક યોજાઇ  -જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં જિલ્લાના ચૂંટણી કામગીરી સાથે જોડાયેલ નોડલ ઓફિસરો ઉપસ્થિત રહયા    ભરૂચ- ગામી તા. ૭ મેના રોજ યોજાનાર ૨૨- ભરૂચ સંસદીય મત Read more

૨૨ ભરૂચ સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ

૨૨ ભરૂચ સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ – ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ભરૂચ સંસદીય બેઠક પર કુલ ૨૬ પૈકી ૨૧ ઉમેદવારી પત્રોનો સ્વિકાર જ્યારે પાંચ ફોર્મ રદ      ભરૂચ-  આગામી લોકસભા સામાન્ય Read more

આમોદ તાલુકાની મછાસરા હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી લોકો વધુને વધુ મતદાન કરે તેમજ કરાવડાવે તે માટે પ્રેરણા આપાઈ

આમોદ તાલુકાની મછાસરા હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી લોકો વધુને વધુ મતદાન કરે તેમજ કરાવડાવે તે માટે પ્રેરણા આપાઈ

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી સુશ્રી સંદિપ કૌર (આઈ.એ.એસ.) જી.એન.એફ.સી. ગેસ્ટ હાઉસ ખાતેના કોન્ફરન્સરૂમમાં ૧૯ એપ્રિલ સવારે ૧૦: ૩૦ થી ૧૧: ૩૦ કલાક સુધીમાં મળી શકાશે  ભરૂચ-  લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ના કામે ભારતના ચૂંટણી પંચ ન્યુ દિલ્હી દ્વારા ૨૨-ભરૂચ Read more

જંબુસર નગરમાં રામ નવમી પર્વની ધામધૂમ થી ઉજવણી કરાઈ

જંબુસર :-જંબુસર નગરમાં રામનવમી પર્વ ની ઉત્સાહભેર ભક્તિભાવ ભર્યા માહોલમાં ઉજવણી કરવામા આવી હોવાના તથા રામ જન્મોત્સવ પર્વ નિમિતે વિશ્ર્વ હિંદુ પરિષદ બજરંગ દળ જંબુસર દ્વારા બાઈક રેલી નુ તથા ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરવામા આવ્યું હતું. બાઈક રેલી માં Read more

જંબુસર ખાતે ભરૂચ જિલ્લા વડા એસ.પી. મયુર ચાવડા ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું

જંબુસર ખાતે ભરૂચ જિલ્લા વડા એસ.પી . મયુર ચાવડા ની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું  જંબુસર:-રામ નવમી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તથા આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય એસ.પી. મયુર ચાવડાની અધ્યક્ષતામાં જંબુસર પોલીસ Read more

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ ફોર્મ – ૧૨, ૧૨- એ નો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો 

૨૨-ભરૂચ લોકસભા મતવિભાગ અંતર્ગત કુલ ૧૩૧૫૦ જેટલા ફોર્મ-૧૨ મળ્યા જિલ્લાકક્ષાના એક્ષચેન્જ મેળામાં અને કર્મચારીઓ હાજર રહી પરસ્પર ૬૧૮૩ ફોર્મ-૧૨- એ ની આપ-લે કરી ભરૂચ- ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ Read more