સમગ્ર જિલ્લાના પેટ્રોલપંપ, હોટલ, ગેસ્ટ હાઉસ સહિતના તમામ જાહેર સ્થળોએ (નાઈટવિઝન તથા હાઇડેફીનેશન) વીથ રેકોર્ડીંગ સીસ્ટમ ધરાવતા સી.સી.ટી.વી.કેમરા ગોઠવવા જાહેરનામું..

દારી કાર્યરીતી અધિનિયમ કલમ-૧૬૩ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું    ભરૂચ: ગૃપ્તચર સંસ્થાઓના વખતો વખત પ્રસિધ્ધ થતાં અહેવાલો ના વર્તમાનમાં અને ભુતકાળમાં બનેલ તથા તાજેતરમાં વિવિધ જગ્યાઓએ બોમ્બ બ્લાસ્ટ દ્વારા જાનહાની,માલ-મિલ્કતોને નુકશાન પહોંચાડી ભયનો માહોલ સર્જવાની ઘટનાઓ બનેલ છે, અને આ પ્રકારની Read more

મહિલા અને દિવ્યાંગોને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ભરૂચ લોકસભા મત વિભાગમાં સુવિધા સાથેના ખાસ મતદાન મથકો ઉભા કરાશે

દિવ્યાંગો માટેના ૫ (પાંચ) મતદાન મથકો દિવ્યાંગ પોલીંગ સ્ટાફ સંચાલિત રહેશે       ભરૂચઃ પર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતગર્ત મહિલા મતદારોની સુવિધા તથા મહિલા મતદારો આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભાગીદારી નોંધાવે તે માટે ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં દરેક Read more

બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી દ્નારા અપાઈ

બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે મતદાન મથકના બી.એલ.ઓ.ને ચુનાવ પાઠશાલા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવાની સમજ સ્વીપ નોડલ અધિકારી દ્નારા અપાઈ       ભરૂચ- બીઆરસી ભવન ઝાડેશ્વર ખાતે ચુનાવ પાઠશાલા અંતર્ગત જે મતદાન મથકમાં ૫૦ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય કે Read more

ભરૂચ જિલ્લાના હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન કરાયું

મતદાન લોક જાગૃતિ અંગે ઉપસ્થિત આશાવર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદાતાઓને મતદાનની મહત્તમ માહિતી પુરી પાડવામાં આવી  ભરૂચ- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આજરોજ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. Read more

લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.

લોકસભાની ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દરેક રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે ત્યારે ભરૂચમાં પણ Read more

ભરૂચના નાગરિકો માટે મદદરૂપ અને માર્ગદર્શક બની રહી છે વોટર્સ હેલ્પલાઈન ‘૧૯૫૦’

‘૧૯૫૦’ હેલ્પલાઈનના માધ્યમથી અત્યાર સુધીમાં ૧૦૩ થી વધુ ફોનકોલ દ્વારા નાગરિકોને સંતોષકારક સમાધાન મળ્યું   ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ૨૪×૭ કાર્યરત હેલ્પલાઈન નંબર પરથી ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી સહિતના નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના મળી રહ્યા છે જવાબ   ભરૂચ- Read more

આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટે નાયબ જિલ્લા ચૂંટણીઅધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

આવશ્યક સેવાઓના મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બની શકે તે માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડૉ. સુપ્રિયા ગાંગૂલીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી*       ભરૂચ- લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર Read more

ઝાડેશ્વરના માનસનગર કોમન પ્લોટ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંધની કેશવ અને માઘવ પ્રભાત શાખાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

ભરૂચ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ શ્રી ભાવેશભાઇ પરમાર વકતા તરીકે ઉપસ્થિત રહયા   • વ્યકિત નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ એ રાષ્ટ્રીય સ્વયં સેવક સંધનો મુખ્ય ઉદ્રેશ • શાખા ધ્વારા વિવિધ પ્રવૃતિઓ થકી વ્યકિત નિર્માણનું કાર્ય થાય છે -ઃ વકતા શ્રી ભાવેશભાઇ Read more

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો

ભારતીય ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪ નો બીજો અધિનિયમ )ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું – ચૂંટણી પ્રચારમાં સત્તાધારી પક્ષ ધ્વારા પ્રજાના પૈસાથી થતા ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ – શોર્ટ મેસેજ સર્વિસીસ ( એસએમએસ )ના ઉપયોગ પર પ્રતિબંધ – હયાત મતદાન મથકની ૨૦૦ Read more

ગાયત્રી નગર સોસાયટી જંબુસરમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

ગાયત્રી નગર સોસાયટી જંબુસરમાં ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ગાયત્રી નગર સોસાયટી દ્વારા પ્રતિ વર્ષ ધુળેટી પર્વ દિને ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નવયુગ વિદ્યાલય જંબુસરના સહકારથી દર વર્ષે કરવામાં આવે છે જેમાં ફાઇનલમાં માધવ ઇલેવન ક્રિકેટ ટીમ વિજેતા બની હતી. મેન Read more