ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું

ભરૂચ અને નર્મદા જિલ્લાનું ગ્રામ વિકાસ સંમેલન ભરૂચ ખાતે યોજાયું -મારૂ ગામ મારૂ તીથૅગામની ચિન્તા ગામ લોકો કરે ભરૂચ:- સમાજની સજ્જન વ્યક્તિઓ સમાજ વિકાસમાં જોડાઈ, ગામની તેમજ સામાજિક સમસ્યાના નિરાકરણ માટે ગામ પોતે સમવૈચારિક શક્તિઓને જોડીને ગામનો સંપૂર્ણ વિકાસ કરી Read more

શાળા સલામતિ સપ્તાહ અંતર્ગત ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમનું આયોજન કરાયું

ભરૂચ- ગુજરાત સરકારશ્રી ધ્વારા આયોજિત શાળા સલામતિ સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાંઆવેલી ૫૦ થી વધુ પ્રાથમિક શાળાઓમાં આપત્તિ દરમ્યાન બચાવ પ્રયુક્તિ અન્વયે વિદ્યાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તેવા હેતુસર વિવિધ પ્રકારની પ્રવૃતિઓ તેમજ સેમીનારનું આયોજન Read more

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,નેત્રંગ ખાતે રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો

ભરૂચ- ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,નેત્રંગ ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાઈ હતો. “ગઝલ સાહિત્ય : અતીત, વર્તમાન અને ભવિષ્ય.” વિષય ઉપર યોજાઈ ગયેલા આ પરિસંવાદમાં ૧૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અને ૨૦થી વધારે અધ્યાપકો સામેલ થયા Read more

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંર્તગત કેન્સરના દર્દીઓ માટે ડે કેર કિમો થેરાપીનો મળતો મફત લાભ

આજે ‘વિશ્વ કેન્સર દિવસ કેન્સર એટલે કેન્સલ નહિ – કેન્સર એટલે કાળજી વધાર  ભરૂચ- કેન્સર એટલે કેન્સલ નહિ – કેન્સર એટલે કાળજી વધારવી…….. કોઈ પણ કેન્સર એ ચેપી રોગ નથી. કોઈને પણ કેન્સર થયુ હોય તો તેને સ્પર્શવાથી, રૂમ, ટૉયલેટ, Read more

ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓને લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે તાલીમ અપાઈ

ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારીઓને લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભે તાલીમ અપાઈ ભરૂચ-શુક્રવાર – ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા Read more

અંકલેશ્વર ખાતે નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો

અંકલેશ્વર ખાતે નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો ભરૂચ-અંકલેશ્વરના નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો હતો.આ તબક્કે સૌ અધિકારીગણ, કર્મચારીગણ,અને મુલાકાતીઓએ નવનિયુકિત નાયબ કલેક્ટરને મળીને શુભેચ્છાઓ પાઠવી અને અંકલેશ્વર તાલુકા વિશે અવગત કર્યા હતા.

આદિજાતી વિકાસ કચેરી ભરૂચ ખાતે આદિજાતી વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સમીર ગૃપ્તેને અપાયું નિવૃત્તિ વિદાયમાન

ભરૂચ-આદિજાતી વિકાસ કચેરી ભરૂચ ખાતે આદિજાતી વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સમીરભાઈ ગૃપ્તે તા.૩૧/૧/૨૦૨૪ના રોજ વયનિવૃત્ત થતા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું.             શ્રી સમીરભાઈ ગૃપ્તેના મિતભાવી અને મળાવતાવાદી સ્વભાવને Read more

જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જિલ્લા આયુર્વેદ શાખાની આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ વાનનો શુભારંભ કરાવ્યો

આદિજાતી વસ્તી ધરાવતા તાલુકાઓમાં ઘર આંગણે સુવિધા આપવા પ્રથમવાર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયુષ મોબાઈલ મેડિકલ યુનિટ વાનનો શુભારંભ કરાયો ભરૂચ- ભરૂચ જિલ્લામાં ઘર આંગણે સુવિધા આપવા પ્રથમવાર આદિજાતી વસ્તી ધરાવતા તાલુકાઓમાં વાનનો આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ Read more

કલેક્ટરશ્રીના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે ને રૂ.૨૫ લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક જિલ્લા આયોજન અધિકારીશ્રીને એનાયત કર્યો

૭૫મો પ્રજાસત્તાક દિન ભરૂચ જિલ્લ નેત્રંગ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયો * ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે તેમાં ભરૂચ ગ્રોથ એન્જિનરૂપી દિવાલના પાયામાં રહેલું છે * પ્રજાસત્તાક દિને દેશની ગુલામ પ્રજા રૈયતમાંથી Read more

જંબુસર તાલુકાના કાવી ગામે ૭૫ માં પ્રજા સત્તાક દિનની બેન્ડ બાજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી

આજરોજ તારીખ ૨૬/૦૧/૨૦૨૪ ના રોજ જંબુસર તાલુકાના કાવી ગામે ૨૬ મી જાન્યુઆરી ૭૫ માં પ્રજા સત્તાક દિનની બેન્ડ બાજા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ગ્રામ પંચાયત કાવી ની કચેરી ઉપર ગામના અગ્રણી શ્રી. રાજુભાઈ રમેશભાઈ પટેલ ના હસ્તે Read more