ભરૂચ જિલ્લાના તીર્થ સ્થળો અને ધર્મસ્થાનોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં ભરૂચના ભોલાવ સ્થિત રામજી મંદિરે સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું   ભરૂચ- અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ ધર્મસ્થાનોનુ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આહવાન કરાયું છે. તારીખ Read more

અંક્લેશ્વરખાતે ૧૪મો AIA અંક્લેશ્વરઇન્ડસ્ટ્રિયલ એકસ્પો ૨૦૨૪નું ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવાના હસ્તે રિબિન કાપી ઉદ્ઘાટન કરાયું

– કસ્પો થકી થતા આદાન – પ્રદાન અને નવી ટેકનોલોજીના નિર્માણથી ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી – નવી ટેકનોલોજીનો ઉપયોગ વિકાસમાં મહત્તમ સાબિત થશે – સાંસદશ્રી મનસુખભાઈ વસાવા – ઘર આંગણે થનારા એકસ્પોથી ભરૂચ જિલ્લાના Read more

જંબુસર થી રામપુર નો રૂટ શરૂ કરવા કરમાડ સરપંચ એ ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી

જંબુસર થી રામપુર નો રૂટ શરૂ કરવા કરમાડ સરપંચ એ ડેપો મેનેજર ને લેખિત રજૂઆત કરી   જંબુસર શહેરમાં તાલુકાના છેવાડાના ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા હોય છે.અને નિયમિત બસના રૂટ ન હોય વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. જંબુસર તાલુકાના Read more

ભાણખેતર ( ભાનુક્ષેત્ર ) માં આવેલ ૪૦૦ વર્ષથી વધુ પુરાણું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર શંખ – છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર

જંબુસર જપનશાહહ :-જંબુસર નજીક ભાણખેતર ( ભાનુક્ષેત્ર ) માં આવેલ ૪૦૦ વર્ષથી વધુ પુરાણું શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિર શંખ – છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર માં મહર્ષિ યાજ્ઞવલ્કયજીએ સેંકડો વર્ષ સુર્યનારાયણ ( ભાનુ ) ની ઉપાસના Read more

નવયુગ વિદ્યાલય જંબુસરમાં BAPS ના યુવાનો દ્વારા કાર્યક્ર્મ યોજાયો

નવયુગ વિદ્યાલય જંબુસરમાં BAPS ના યુવાનો દ્વારા કાર્યક્ર્મ યોજાયો શ્રી બીપીનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સારંગપૂરમાં અભ્યાસ કરી તાલીમાર્થી તરીકે શ્રી ધવલભાઈ બારૈયા તથા શ્રી સહજભાઈ મહેતાએ શાળાના બાળકોને એકાગ્રતા, આત્મવિશ્વાસ, શિસ્થ, પુરુષાર્થ, પ્રાર્થના થી સફળતા વિષય ઉપર પ્રેરણાદાયી જીવનનું ભાથું પીરસ્યું Read more

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૩.૭૮ mm વરસાદ નોંધાયો

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૧૩.૭૮ mm વરસાદ નોંધાયો ભરૂચ-  ભરૂચ જિલ્લા કલેકટરશ્રી સહિત વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પૂરને લઈને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી,અધિક નિવાસી અધિક Read more

ભરૂચ જિલ્લાના પાંચ તાલુકાના કુલ ૬૨૫૪ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા

ભરૂચ જિલ્લાના પાંચ તાલુકાના કુલ ૬૨૫૪ નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા જિલ્લા વહીવટી તંત્ર – પોલીસ NDRF અને SDRF ની ટીમો મોડી રાત સુધી બચાવ કામગીરી કરી ભરૂચ:સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. Read more

જંબુસર મરાઠા સમાજ દ્વારા કેવડાત્રીજ (હરતાલીકા વ્રત) પર્વની ઉત્સાહ-ઉમંગભેર ઉજવણી કરાઈ

જંબુસર મરાઠા સમાજ દ્વારા કેવડાત્રીજ (હરતાલીકા વ્રત) પર્વની ઉત્સાહ-ઉમંગભેર ઉજવણી.‍ જંબુસર શહેર માં મરાઠા સમાજ દ્વારા કેવડાત્રીજ (હરતાલીકા વ્રત) પર્વની ઉત્સાહ-ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા શિવ-પાર્વતી પૂજન-અર્ચન, ઉપાસના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ પૂજન કરી Read more

જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રજંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું..

જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રજંબુસર ધારાસભ્ય ડી કે સ્વામી ના વરદ હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું.. .દેશમાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિન નિમિત્તે જંબુસર ધારાસભ્ય ડી કે સ્વામીની આગેવાનીમાં તાલુકા પંચાયત નવા આવેલા પ્રમુખ Read more

સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ ) નો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSOS માં રજીસ્ટ્રેશન શરૂ

સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ ) નો અભ્યાસ કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે GSOS માં રજીસ્ટ્રેશન શરૂ   ભરૂચ:રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ ની Read more