સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ

* સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઈકોન નિકિતા કુંવરે મતદારોને કરી અપીલ  લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુર જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા: સ્ટેટ આઈકોન નિકિતા કુંવર સુરત: આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ Read more

“Stock Market Certificate કોર્ષનો પ્રથમ બેચ પૂર્ણ થયો”

“Stock Market Certificate કોર્ષનો પ્રથમ બેચ પૂર્ણ થયો” વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થિત અર્થશાસ્ત્ર વિભાગમાં કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડાનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ માટે “CERTIFICATE COURSE ON TECHNICAL ANALYSIS IN STOCK MARKET IN CASH AND POSITIONAL STOCK” ની શરૂઆત Read more

સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે નાટક પ્રસ્તુતિ દ્વારા યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરાયા

સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે નાટક પ્રસ્તુતિ દ્વારા યુવા મતદારોને મતદાન માટે પ્રેરિત કરાયા સુરતઃમંગળવારઃ ૭મી મે એ રાજ્યભરમાં યોજાનારી લોકસભા ચૂંટણીના મહાપર્વમાં યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના અવસરમાં લોકો સહભાગી બની ‘ચુનાવ કા પર્વ’ ની ઉત્સાહભેર ઉજવણી Read more

સુરત બસ સ્ટેશન ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુરત બસ સ્ટેશન ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો વધુમાં વધુ મતદાન માટે મુસાફરો, આમ નાગરિકોને પ્રોત્સાહિત કરાયા: યાત્રીઓ, બસ ડ્રાઇવરો, કંડક્ટરો, કર્મચારીઓ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડ ઉભું કરી મતદાન જાગૃતિનો સંદેશ સુરતઃ Read more

જર્નલિસ્ટ્સ ફેડરેશન-સુરત દ્વારા મીડિયાકર્મીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના ૮૦થી વધુ પ્રતિનિધિઓનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ-ક્લિનિકલ ડાયગ્નોસિસ કરાયું બ્લડ-યુરિન ટેસ્ટ, કમ્પ્લીટ હિમોગ્રામ, લિપીડ પ્રોફાઈલ, લીવર અને રેનલ ફંકશન ટેસ્ટ, ચેસ્ટ એક્ષ-રે, ECG(કાર્ડિયોગ્રામ), ટુડી ઈકોના નિઃશુલ્ક રિપોર્ટ કરાયા સુરત:તા.૦૭-રવિવાર: લોકશાહીના ચોથા સ્થંભ સમાન મીડિયાના પત્રકારમિત્રો સતત દોડધામભરી કામગીરીમાં સ્વાસ્થ્યની કાળજી Read more

પાંડેસરાના બે વર્ષથી ગુમ થયેલા જયપાલસિહ તંવરની ભાળ મળે તો જાણ કરશો

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુમ થનાર જયપાલસિહની જાણકારી આપનારને રૂ. રૂ.૨૦,૦૦૦/-નું રોકડ ઇનામ અપાશે   સુરત: પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલી મિસિંગ ફરિયાદ મુજબ જયપાલસિહ ઇન્દ્રસિહ તંવર (ઉ.વ. ૩૨, રહે. પ્લોટ નં.૧૬૩, રવિનગર, કૈલાશ ચોકડી પાસે, પાંડેસરા, સુરત; Read more

સુરત જિલ્લાના ૨૨,૯૦૭ દિવ્યાંગ મતદારો લોકસભાની ચૂંટણીમાં સહભાગી થશે: જિલ્લાના કુલ દિવ્યાંગ મતદારો પૈકી ૧૩,૪૪૪ પુરુષ અને ૯,૪૬૩ મહિલા

સુરત જિલ્લામાં કામરેજ વિધાનસભામાં સૌથી વધુ ૨,૦૭૦ પુરુષ દિવ્યાંગ મતદાર અને ૧,૫૬૨ મહિલા દિવ્યાંગ મતદાર સુરત:લોકશાહીમાં મતાધિકારનું આગવું મહત્વ રહ્યું છે. લોકશાહીમાં નાગરિકો પોતાના પસંદગીના જન પ્રતિનિધિઓ પસંદ કરે છે. ત્યારે આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન Read more

૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

સુરત: રમતો દ્વારા કર્મચારીઓની સુખાકારી અને વાઇબ્રન્ટ વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા, ટીમ વર્ક અને ખેલભાવના, તંદુરસ્ત હરીફાઈ અને કર્મચારીઓ વચ્ચેની સમજણને મજબૂત બનાવવા ૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓ માટે ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના જુદા જુદા સ્ટેડિયમોમાં Read more

એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ યોજાઈ

સુરત:_એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગતા ૨૧/૦૩/૨૦૨૪ ના સાંજે ૦૫:૧૫ કલાકે એન્ટીરેગીંગ સેલ અંગેની મીટીંગ મળી હતી, જેમાં અધ્યક્ષ સ્થાને વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી ડૉ. કિશોરસિંહ ચાવડા, કુલસચિવશ્રી ડૉ. રમેશદાન ગઢવી, કમિટીના સભ્યશ્રી ડૉ.મુકેશભાઈ ગોયાણી, ડૉ. હિતેશભાઈ વાધેલા, ડૉ. ભરતજી ઠાકોર, ડૉ.યશોધારાબેન ભટ્ટ Read more

કરાટે ઓલ ઇન્ડિયા પ્રતિયોગિતામાં રજત પદક મેળવ્યું

સુરત:-વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયમાંથી પંજાબ વિશ્વવિદ્યાલય, ચંદીગઢ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા કરાટે પ્રતિયોગિતામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ પ્રતિયોગિતામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના રાઠોડ કૃણાલ કે જેની ઉમર માત્ર ૨૧ વર્ષની છે તેમણે રજત પદક પ્રાપ્ત કરી વિશ્વવિદ્યાલયનું Read more