સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલી સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડના એગ્રો-ઈનપુટન સેંટરનું ઉદ્ઘાટન કરતા ડિસ્ટ્રીકટ ડેવેલોપમેંટ મેનેજર (ડીડીએમ)નાબાર્ડના શ્રીકુંતલબેન સુરતી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામ ખાતે ભારત સરકારની ૧૦,૦૦૦ FPO યોજના અંતર્ગત બનેલી સમરસકૃષિ ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની લીમીટેડના એગ્રો-ઈનપુટન સેંટરનું ઉદ્ઘાટન કરતા ડિસ્ટ્રીકટ ડેવેલોપમેંટ મેનેજર (ડીડીએમ)નાબાર્ડના શ્રીકુંતલબેન સુરતી   સુરતઃ- ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ ગ્રામીણ વિકાસ બેન્ક (નાબાર્ડ) અને Read more

તા.૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે સુરતની તમામ વિધાનસભાઓમાં નિર્મિત પી.એમ.આવાસો, BLC આવાસોના ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

– વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોના આયોજન અર્થે બેઠક યોજાઈ – સુરતની ૧૬ વિધાનસભામાં ઈ-લોકાર્પણ કાર્યક્રમોમાં ૫-૫ હજાર નાગરિકો સહિત લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે સુરતઃ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજયભરમાં નિર્માણ Read more

પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઓલપાડના વરિયાવ જુથ યોજનાના હેડવર્કસ તેમજ સબ હેડવર્કસની મુલાકાત લઈ વર્તમાન પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી

 પૂરવઠા વિભાગના અધિકારીઓને ઉનાળામાં પાણીના આગોતરા આયોજન અંગે જરૂરી સૂચનો કરતા મંત્રી મુકેશભાઈ પટેલ સુરત: વન, પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ઓલપાડના વરિયાવ જુથ યોજના અંતર્ગત આવતા હેડવર્કસ તેમજ સબ હેડવર્કસની મુલાકાત લઈ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે Read more

બદલી પામેલા કલેક્ટર આયુષ ઓક અને સુરતના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીનો અભિવાદન સમારોહ યોજાયો

કલેક્ટર આયુષ ઓકને અપાયું ભાવભર્યું વિદાયમાન: સુરતના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીને જિલ્લા વહીવટીતંત્રનો ઉમળકાભેર આવકાર -ટીમવર્કની ભાવના સાથે અઢી વર્ષનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો: -જિલ્લામાં હળપતિ સમાજના લોકોને સરકારી ઓળખના જરૂરી પુરાવાઓ માટે આદરેલી છ માસની ઝુંબેશ અને અનાથાશ્રમના બાળકો Read more

રૂા.૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરથાણા સિંહસર્કલથી આઉટર રિંગ રોડ સુધીના ૨ કિ.મી.ના આઈકોનીક રસ્તાનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા

– નાર સમયમાં સુરત સિટી ડેવલપમેન્ટનું રોડ મોડેલ બની સમગ્ર વિશ્વભરમાં ઉભરશે :શિક્ષણ રાજયમંત્રી પ્રફુલભાઇ પાનશે -સુરતના ઘરેણું સમાન વધુ એક આઈકોનિક રોડની સુરતીઓને ભેટ મળશે: મેયર દક્ષેશભાઇ માવાણી સુરતઃ સુરત મહાનગરપાલિકા દ્વારા સરથાણા ખાતે સિંહસર્કલ જંકશનથી શિવ પ્લાઝા – Read more

તા ૪ ફેબ્રુઆરી: વિશ્વ કેન્સર દિવસ- જાગૃતતા, વ્હેલું નિદાન અને યોગ્ય સારવાર આપશે ‘જોખમ ફ્રી જીવન’

– નવી સિવિલ સ્થિત લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર ખાતે ગત વર્ષે ૪ હજારથી વધુ કેન્સર દર્દીઓએ સારવાર મેળવી: ૧૯૫૧ સ્ત્રીઓ અને ૨૧૩૧ પુરુષો -’કેન્સરના રોગની પ્રારંભિક તબક્કાની તપાસ તેને નિર્મૂળ કરવાની સારવારને સફળ બનાવવામાં કારગર’: લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરના એમ.ડી Read more

સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં ‘‘શાળા સલામતી સપ્તાહ” ઉજવણીનો પ્રારંભ

-કુદ રતી અને માનવસર્જિત આપદાઓ અને સલામતી અંગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને તાલીમ અને માર્ગદર્શન અપાયું સુરત:  ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતકેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા Read more

સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ૧.૧૨ લાખ કુટુંબો શૌચાલયથી લાભાન્વિત

વોલ પેઈન્ટિંગ અને હોર્ડિંગ્સ દ્વારા ગામેગામ જનજાગૃતિનો પ્રયાસ સુરત: સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનું નામાંકન બીજી ઓક્ટોબર-૨૦૧૪ના દિવસે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત સંપૂર્ણ ભારતને સ્વચ્છ અને નિરોગી કરવાનું આહ્વાન કર્યું હતું. શૌચાલયના બાંધકામ માટે સહાયનું ધોરણ ૩ Read more

સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીએ પદભાર સંભાળ્યો

સુરત: સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધી (IAS)એ આજરોજ તા.૨જી ફેબ્રુ.એ પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા Read more

સુરત જિલ્લાના ૨૩૪ ગામ સંગઠનોને રૂ.૧૫૫૫.૪૦ લાખ કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ અપાયું

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા ‘મિશન મંગલમ’ યોજનાથી બદલાયુ ગ્રામીણ મહિલાઓનું જીવન સુરત જિલ્લામાં કુલ ૫૭૨૧ જુથોને રિવોલ્વીંગ ફંડ રકમ પેટે રૂા. ૬૪૬ લાખની માતબર રકમ અપાઈ   સુરત: મહિલા સશક્તિકરણ યોજના હેઠળ ગામડાની મહિલાઓને પગભર કરવા માટે મિશન મંગલમ યોજના અમલમાં Read more