જંબુસર પંથકમાં હોળી પર્વની ઉજવણી કરાઈ
જંબુસર પંથકમાં હોળી પર્વ નિમિત્તે હોળીકા માત ની પૂજા અર્ચના કરી પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર શહેર તાલુકા માં ગામે ગામ શેરીઓમાં હોળી પ્રગટાવી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.