ભરૂચ જિલ્લાની ૧૩૭૪ આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકરોએ પોતે અને ગામની અન્ય મહિલાઓ સાથે અચૂક મતદાન કરવાના શપથ લીધા.

ભરૂચ જિલ્લાની ૧૩૭૪ આંગણવાડીઓમાં આંગણવાડી કાર્યકરોએ પોતે અને ગામની અન્ય મહિલાઓ સાથે અચૂક મતદાન કરવાના શપથ લીધા.

ભરૂચ- ભરૂચ જિલ્લાના જૂદા-જુદા ગામોના આંગણવાડીના બહેનો, ગ્રામજનો, આશાવર્કર બહેનો, દ્વારા “અવસર” લોકસભા ચુંટણી- ૨૦૨૪ અન્વયે મતદાર જાગૃતિ અન્વયે ભરૂચ જિલ્લાની ૧૩૭૪ આંગણવાડીઓમાં મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામજનોને ૧૦૦ ટકા મતદાન કરવા આંગણવાડી કાર્યકરોએ પોતે અને ગામની અન્ય મહિલાઓ સાથે અચૂક મતદાન કરવાના શપથ લીધા.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *