સુરત:-જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા DIY KIT ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણા ના માર્ગદર્શન હેઠળ IQAC વિભાગ દ્વારા તા. ૦૫ અને ૦૬-૦૩-૨૦૨૪ ને મંગળવાર અને બુધવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હેઠળ ‘DIY KIT ટ્રેનિંગ’ તાલીમનું ૦૨ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર તરીકે આદરણીયશ્રી જેવિનભાઈ સી. કલસરિયાએ વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડી હતી. આ પ્રોગ્રામમાં ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, 3D પ્રિન્ટીંગ, રોબોટ ડેવલપમેન્ટ, પ્રોટોટાઈપિંગ, ગિયર્સ, સ્ટ્રક્ચર્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને એવિએશન ટેક્નોલોજી જેવા વિવિધ પાંસાઓ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ૧૨૦ વિદ્યાર્થીઓ અને ૦૪ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. સમગ્ર વર્કશોપનું આયોજન આદરણીય પ્રા. બિંદુબેન એ. ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પ્રા. પ્રિયંકાબેન બેરા, પ્રા. સુરભીબેન કાછીયા અને પ્રા. નિધિબેન વેકરીયાએ ઇનોવેશન ક્લબના સભ્ય તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા DIY KIT ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં ઈ.ચા.પ્રિ.ડૉ.રાજેશકુમાર ડી.રાણાના માર્ગદર્શન હેઠળ IQAC વિભાગ દ્વારા તા. ૦૫ અને ૦૬-૦૩-૨૦૨૪ ને મંગળવાર અને બુધવારના રોજ સવારે ૯:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી હેઠળ ‘DIY KIT ટ્રેનિંગ’ તાલીમનું ૦૨ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનર તરીકે આદરણીયશ્રી જેવિનભાઈ સી. કલસરિયાએ વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પાડી હતી. આ પ્રોગ્રામમાં ઈલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, 3D પ્રિન્ટીંગ, રોબોટ ડેવલપમેન્ટ, પ્રોટોટાઈપિંગ, ગિયર્સ, સ્ટ્રક્ચર્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ અને એવિએશન ટેક્નોલોજી જેવા વિવિધ પાંસાઓ આવરી લેવામાં આવ્યા હતા. જેમાં ૧૨૦ વિદ્યાર્થીઓ અને ૦૪ પ્રાધ્યાપકોએ ભાગ લીધો હતો. સમગ્ર વર્કશોપનું આયોજન આદરણીય પ્રા. બિંદુબેન એ. ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ પ્રા. પ્રિયંકાબેન બેરા, પ્રા. સુરભીબેન કાછીયા અને પ્રા. નિધિબેન વેકરીયાએ ઇનોવેશન ક્લબના સભ્ય તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા DIY KIT ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજ,અમરોલીમાં યોજાયો
