જંબુસર શહેરની મધ્યમાં આવેલી જનતા કેળવણી મંડળ સંચાલિત તમામ ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, બિન શૈક્ષણિક કર્મચારીઓ,મહેમાનો,મંડળના કર્મચારીઓ,વિદ્યાર્થીઓ અને નગરજનોની ઉપસ્થિત માં 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જનતા કેળવણી મંડળના ખજાનચી શ્રી અજયભાઇ ભંડારી સાહેબના હસ્તે કરવામાં આવી હતી, જેમાં NCC ક્રેડેટ દ્વારા સલામી આપવામાં આવી હતી, જેમાં ભંડારી સાહેબે પ્રંસગ અનુરૂપ ઉદબોધન કરીને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું આજના આ કાર્યક્રમનું સંચાલન જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું
75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી
