અંકલેશ્વર ખાતે નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો

અંકલેશ્વર ખાતે નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો

ભરૂચ-અંકલેશ્વરના નવનિયુક્ત નાયબ કલેક્ટર તરીકે શ્રી ભાવદીપસિંહ જાડેજાએ પદભાર સંભાળ્યો હતો.આ તબક્કે સૌ અધિકારીગણ, કર્મચારીગણ,અને મુલાકાતીઓએ નવનિયુકિત નાયબ કલેક્ટરને મળીને શુભેચ્છાઓ પાઠવી અને અંકલેશ્વર તાલુકા વિશે અવગત કર્યા હતા.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *