જંબુસર તાલુકા ઠાકોર સેના દ્વારા મગણાદ ગામમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ 

જંબુસર:-ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રમુખ તથા તેમની ટીમ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું મગણાદ  ગામ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું.જેમાં. સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો.ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ ઠાકોર સમાજના તમામ યુવાનોનેસંગઠિત કરવાનો છે.

અને સમાજના યુવાનોને વ્યસનથી દૂર રહેવું તથા શિક્ષણમાં ખૂબ આગળ વધે એ હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.આ આયોજનમાં ઠાકોર સેનાના જંબુસર ના તાલુકા પ્રમુખ વિક્રમભાઈ ઠાકોર તથા મુન્નાભાઈ ઠાકોર. માજી. પ્રમુખ તથા કલ્પેશભાઈ ઠાકોર ઉપ પ્રમુખ રોહિતભાઈ ઠાકોરતથા અંકિત ઠાકોર તથા જયંત ઠાકોર અને અલ્પેશ ઠાકોર મહામંત્રી હાજરી આપી હતી અને આ પ્રોગ્રામને રીબીન કાપી ક્રિકેટ રમવાની શરૂયાત કરી હતી આ ટુર્નામેન્ટ દર રવિવારે રમાશે અને ચાર ટીમો ભાગ લેશે આજે વડગામ ની ટીમ ડભાસા ગામની ટીમ મંગનાદ ગામની ટીમ અને ઠિકરીયા ગામ ના એમ આ 4 ટિમો એ ભાગ લીધો હતો.

Written by 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *