
હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા પાલનપોર વિસ્તારમાં દયનીય હાલતમાં મળી આવેલા વૃધ્ધ મહિલાને અલથાણ શેલ્ટર હોમમાં ખસેડાયા
સુરતઃ સુરત શહેરના પાલનપોર વિસ્તારના રહેવાસી જય પંચાલ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઇ.શ્રી પી.જે. સોલંકીને ફોન દ્વારા જણાવ્યું હતું કે, આશરે ૬૦ વર્ષના વૃદ્ધા બિનવારસી અને ખુબ દયનીય હાલતમાં છે. જેથી તત્કાલિક પીઆઇ સોલંકીએ પોતાના સ્ટાફ અને મહિલા,બાળમિત્રના કોઓર્ડીનેટર Read more