આરોગ્ય વિભાગની તમામ યોજનાઓનો લાભ પોતાના ગામમાં અને ધરો સુધી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૭ સપ્ટેમ્બરથી “ આયુષ્માન ભવઃ”

ભરૂચ જિલ્લામાં પી.એમ.જે.એ.વાયમાં કાર્યક્રમ અંતર્ગત આજ દિન સુધીમાં કુલ ૧૯૧૩૭૬ જેટલા કુટુંબોને આવરી લેવામાં આવેલઃ કુલ પ૬૯પ૦૯ સભ્યોના કાર્ડ કાઢવામાં આવ્યા. ભરૂચઃ- દેશના માન. રાષ્ટ્રપતિશ્રી ધ્વારા “ આયુષ્માન ભવઃ” કાર્યક્રમનું શુભારંભ કરવામાં આવ્યો. એને અનુલક્ષી ભરૂચ ખાતે કલેક્ટરશ્રી તુષાર સુમેરાના Read more

એમ. એસ. કે. લો કોલેજ ભરૂચ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા એમ એસ. કે. લો કોલેજ માં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગે શિબિર નું આયોજન કરાયું

એમ. એસ. કે. લો કોલેજ ભરૂચ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા એમ એસ. કે. લો કોલેજ માં કાનૂની શિક્ષણ અને કાનૂની જાગૃતિ અંગે શિબિર નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ભરૂચ જિલ્લા ન્યાયાલયના સિનિયર Read more

આમોદ લક્ષ્મીનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષે અન્નકૂટ મહોત્સવ યોજાયો.

આમોદમાં આવેલા કાછીયાવાડ ખાતે લક્ષ્મીનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. કોરોના મહામારીનો કારણે સરકારની ગાઈડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.નાહીયેર ગુરુકુળથી પધારેલા પૂજ્ય ડી.કે.સ્વામીએ અન્નકૂટ મહોત્સવનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ગોવર્ધન પર્વત ઉંચકીને Read more