ભારત સાથે ભાંગ્યું ભાંગ્યું ભરૂચની કહેવત ભાંગી આજે ભૃગુઋષિના ભવ્ય ભરૂચના નિર્માણ તરફ ભાજપની મોદી સરકાર : મનસુખ વસાવા

– જનસંઘથી લઈ ભાજપ સુધી પ્રામાણિક અને સ્પષ્ટ વકત્તા મનસુખભાઇની 6 ટર્મની સફરથી મોદીજી પણ પ્રભાવિત : રમેશ મિસ્ત્રી – ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલયે મનસુખ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ પત્રકાર મિત્રો સાથે હોળી પર્વની કરી ઉજવણી ભરૂચ ભાજપ લોકસભા Read more

જંબુસર વિધાનસભા વિસ્તાર માં ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી…

જંબુસર વિધાનસભા ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠક યોજાઈ જંબુસર વિધાનસભા ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠક આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતેતારીખ 23.03.2024 સાંજે 4:00કલાકે યોજાઈ હતી. જેમાં જંબુસર વિધાનસભા મંડળના બંને તાલુકાના પ્રમુખ મહામંત્રી તથા ચૂંટણી પ્રબંધક સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. Read more

જંબુસર નગરના ભૂતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ નો પાંચમા વર્ષે મંગલ પ્રવેશ ની ભવ્ય ઉજવણી કરાઈ 

જંબુસર:-જંબુસર નગર ના દાજીબાવા ટેકરે વર્ષો પહેલા છાયાબાપા તથા સુરાપુરા દાદા દ્વારા શિવલિંગની સ્થાપના કરી જેને ભુતનાથ મહાદેવ નામ પ્રસ્થાપિત કરી મંદિર બનાવવામાં આવેલ હતું. આ વિસ્તારની શ્રદ્ધાળુ બહેનો દ્વારા છેલ્લા ચાર વર્ષથી ભુતનાથ મહાદેવ મહિલા ભજન મંડળ નો શુભારંભકરાયો Read more

આમોદ પાલિકામાં હજુ રૂપિયા જમા થયા નથી પરંતુ ભંગારના હરાજીના રૂપિયા ભરપાઈ કરી દીધા હોવાનો એજન્સીએ ખુલાસો આપ્યો!!!

ન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા ૧,૫૦,૦૦૦ આપ્યા હોવાનો લેખિત ખુલાસો કરતા ચકચાર.   આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી.જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી હજુ સુધી ૧,૫૦,૦૦૦ રૂપિયા પાલિકામાં જમા થયા નથી પરંતુ એજન્સીએ તત્કાલીન પ્રમુખ Read more

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લી. દ્વારા મિલ્ક ડે ની ઊજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ભાજપા પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયો જંબુસર તાલુકાના 600 કરતા કોંગ્રેસ તેમજ નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો હતો   આજરોજ જંબુસર નવયુગ વિદ્યાલય Read more

કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વની હરસોલાસ સાથે ઉજવણી કરાઈ

ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. મહાશિવરાત્રી પર્વના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીનો સાંજના સાત વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધીનો દર્શન નો સમય Read more

જંબુસર નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર શિવજી કી સવારી નગર ચરીયાએ નીકળી

જંબુસર નગરના ઇતિહાસમાં સૌપ્રથમવાર શિવજી કી સવારી નગર ચરીયાએ નીકળી  જંબુસર:-જંબુસર નગર ના ઇતિહાસમાં સૌપ્રથમવાર શિવ શક્તિ ફાઉન્ડેશન જંબુસર દ્વારા તારીખ 08. 03 2024 ના રોજશિવરાત્રી પર્વ નિમિત્તે શિવજી કી સવારી જંબુસર નગરના આશાપુરા મંદિર થી જંબુસર નગરના મુખ્ય રાજમાર્ગો Read more

ભરૂચ જિલ્લામાં રૂ.રર૭ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

ભરૂચ જિલ્લામાં રૂ.રર૭ કરોડના ખર્ચે વિકાસના વિવિધ ૩૩ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ » લોકો વિકાસના સંકલ્પો કરે, જનપ્રતિનિધિઓ સુધી તેમની લાગણીઓ અને માંગણીઓ પહોંચાડે; અમે તમારી માંગણીઓ પૂર્ણ કરવા હરહંમેશ પ્રતિબદ્ધ છીએ: મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ  Read more

જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવન તીર્થ માં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણીની તૈયારી શરૂ

ગુજરાતના સોમનાથ તરીકે જાણીતું સ્તંભેશ્વર તીર્થ જે જંબુસર તાલુકાના દક્ષિણ ગુજરાતના સોમનાથ એવા કંબોઇના સ્તંભેશ્વર મહાદેવનું અનેરું મહત્ત્વ છે. મહાશિવરાત્રી પર્વના રોજ તારીખ 08.03.2024 ને શુક્રવારના રોજ વહેલી સવારે સાત વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધીનો સાંજના સાત વાગ્યાથી સવારે 4:00 Read more

″વિકસિત ભારત વિકસિત ગુજરાત″ થીમ અંતર્ગત વાગરા ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણાના અધ્યક્ષપદે યોજાયો

આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર નારિશક્તિને વાચા આપતો અનોખા કાર્યક્રમ થકી મહિલા સશક્તિકરણની વિભાવના સાચા અર્થમાં સાર્થક ગણાશે: ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન કર્યુંભ ભરૂચ: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 13 હજારથી Read more