
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંર્તગત કેન્સરના દર્દીઓ માટે ડે કેર કિમો થેરાપીનો મળતો મફત લાભ
આજે ‘વિશ્વ કેન્સર દિવસ કેન્સર એટલે કેન્સલ નહિ – કેન્સર એટલે કાળજી વધાર ભરૂચ- કેન્સર એટલે કેન્સલ નહિ – કેન્સર એટલે કાળજી વધારવી…….. કોઈ પણ કેન્સર એ ચેપી રોગ નથી. કોઈને પણ કેન્સર થયુ હોય તો તેને સ્પર્શવાથી, રૂમ, ટૉયલેટ, Read more