
સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર ડો.સૌરભ પારધીએ પદભાર સંભાળ્યો
સુરત: સુરત જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરશ્રી ડો.સૌરભ પારધી (IAS)એ આજરોજ તા.૨જી ફેબ્રુ.એ પદભાર સંભાળી લીધો છે. સૌ અધિકારીગણ, કર્મચારીગણ અને મુલાકાતીઓએ નવનિયુક્ત કલેક્ટરશ્રીને મળીને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટરશ્રીએ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રાથમિક પરિચય કેળવવા Read more