
નાનપુરાની જીવનભારતી રંગભવન ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. પરિવારનો સંગીત અને નાટકની વિજેતા કૃતિઓનો ‘વીનર શો’ યોજાય
સુરત: તાજેતરમાં જાન્યુઆરી’૨૪ના પ્રથમ સપ્તાહમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. દ્વારા આયોજિત સમગ્ર ગુજરાત કક્ષાની ઈંટરસર્કલ-પાવરસ્ટેશન સંગીત અને એકાંકી નાટ્ય સ્પર્ધા જામનગર ખાતે યોજવામાં આવી હતી. જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં વિવિધ સર્કલ અને કોર્પોરેટ ઓફિસની ટીમોએ ઉત્કૃષ્ઠ દેખાવ રજૂ Read more