જંબુસર ના વલ્લભભાઈ રોહિત ને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના મંત્રી બનવા બદલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ એસ સી સેલ ના પ્રમુખ સતિષભાઈ સોલંકી અને એમની ટીમ દ્વારા શુભેચ્છા ઓ પાઠવી
સમગ્ર ટીમ વલ્લભભાઈ ના ઘરે આવીને તેમને શુભેચ્છાઓ પાઠવી અને સ્વાગત કર્યું હતું